તળાજા: તળાજામાં પ્રસૂતિ દરમિયાન મહિલાના મોતનો મામલો, ડૉ. મનોજભાઈ ભટ્ટે આપી વિગતો
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. તળાજાની એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નીપજતાં ચકચાર મચી છે. આ ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, તળાજાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલાની તબિયત ગંભીર બનતાં તેને વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, ભાવનગર લઈ જતી વખતે રસ્તામાં જ મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહિલાના મોત બાદ પરિવ