શિહોર તાલુકાના મઢડા ગામે રહેતા અને હાલ સુરત બ્રિજેશભાઈ ભાયાણી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ પોતાના ગામની અંદર ફોરવીલ લઈને જાતા હોય તે દરમિયાન રસ્તા ઉપર અડચણરૂપ પડેલ મોટરસાયકલ હટાવવાનું કહેતા કોઈએ હટાવી નહીં જેને લઇ ફોટા પાડી ગામના વહાર્ટસપ ગ્રુપમાં મૂકી રસ્તા ઉપર અડચણરૂપ બાયક ના ફોટા જોઈ ઘરે પહોંચતા અલગ અલગ નંબર માંથી ફોન આવી ધ્યાનથી મારી નાખવાની ધમકી અને ભૂંડા બોલી ગાળો દેવામાં આવતા શિહોર પોલીસમાં ફરિયાદ