પાટણ વેરાવળ: ગીર સોમનાથ: ૩૮ બસો સાથે સોમનાથ પહોંચ્યા જીતુભાઈ વાઘાણી, કર્યું ધ્વજારોહણ
કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ૩૮ બસો ભરીને સિનિયર સિટીઝનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા. ઢોલ-નગારા સાથે મંદિરમાં પ્રવેશ કરી મંત્રીએ સોમનાથ મહાદેવના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.