દસ્ક્રોઈ: અમદાવાદમાં ગાંજાના જથ્થા સાથે SOG ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, રૂ.4.12 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદમાં ગાંજાના જથ્થા સાથે SOG ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, રૂ.4.12 લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરતાં 8 કિલો 250 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુબેરનગર વિસ્તારમાં આવેલી એક રહેણાંક મિલકતમાંથી રૂ.4,12,500ની કિંમતનો ગાંજો.