ભાવનગર શહેર: કેન્દ્રિય રાજ્ય મંત્રી અને રાજ્ય કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં નારી વંદન અધિનિયમ અંતર્ગત કાળુભા ખાતે પ્રેસ યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 14, 2026
કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે ભાવનગરમાં “નારી વંદન અધિનિયમ” અંગે પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “નારી વંદન અધિનિયમ”ને ભારતમાં મહિલા સશક્તિકરણ તરફનો ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદો દેશની રાજનીતિમાં મહિલાઓની ભાગીદારીને મજબૂત બનાવશે અને તેમને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુ તકો આપશે.