પાટણ વેરાવળ: ગીર સોમનાથમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ નરેશ દેસાઈનું આગમન
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ નરેશ દેસાઈ ગીર સોમનાથ પહોંચ્યા છે. વેરાવળમાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરી રેલી યોજવામાં આવી છે, ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાનો સાથે પરિચય બેઠક યોજાશે.