ધોરાજી: સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ સુધારા થયેલા વ્યક્તિઓને સિટી પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું
Dhoraji, Rajkot | Sep 26, 2025 રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની ધોરાજી સીટી પોલીસ ટીમ દ્વારા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા વ્યક્તિઓને હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સની મદદથી શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું.