દસ્ક્રોઈ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી મોહમદ શકિલ ચૌહાણને દધિચી બ્રિજ નજીકથી ગેરકાયદેસર પિસ્તોલ અને ત્રણ કારતુસ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની સામે અગાઉ પણ ગં