ભુજ: ગડા પાટિયા ખાતે ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક યોજાઈ
Bhuj, Kutch | Apr 2, 2026 કિસાન સંઘની વિશેષ બેઠકનું આયોજન ભુજના ગડા પાટિયા ખાતે ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય કારોબારી સભ્ય દાદા લાડ અને પ્રદેશ પ્રમુખ જગમાલજી આર્યનું સન્માન કરવામાં આવ્યું હતું બેઠકમાં જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓએ ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા હતા. દાદા લાડને કૃષિ ક્ષેત્રે તેમના વિશેષ સંશોધન બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે