ડભોઇ તાલુકાના ડાંગીકુવા ગામે રૂ. 3 લાખના ખર્ચે તૈયાર થયેલ વનકુટિર વિસામાનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષ મહેતા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુવિધા પથ યોજના અંતર્ગત રૂ. 52 લાખના ખર્ચે તૈયાર થનાર RCC રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે ગામના વિકાસમાં મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો સાથે-साथ