ગોધરા: ઇયાવા ગામના દર્શનાર્થીઓની બસ પલટી ખાતા અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તોની વહારે આવ્યા ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી
સાણંદના ઇયાવા ગામના ૫૨ દર્શનાર્થીઓને ગળતેશ્વર લઈ જતી બસ ઠાસરા નજીક પલટી ખાતા એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું અને ૨૩ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ તંત્રને ત્વરિત આદેશ આપી ગોધરા સિવિલ હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તો માટે શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરી હતી. ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ APMC ચેરમેન મલવદીપસિંહ રાઉલજીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ સંભાળી હતી. સારવાર બાદ તમામ ૨૩ દર્દીઓ સ્વસ્થ થતા,APMC ચેરમેન દ્વારા ખાસ સ્