Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

પારડી: પારડીમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત મજૂર વિક્રમ સાહનું 19 દિવસ બાદ સારવાર દરમિયાન મોત

Pardi, Valsad | Nov 24, 2025
પારડીમાં રહેતા અને મૂળ બિહારના રહેવાસી વિક્રમ બિજલી સાહનું 23 નવેમ્બર 2025ના રોજ સાંજે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું. 4 નવેમ્બરના રોજ સાંજે વિક્રમ પારડી ચીવલ રોડ પર પટેલ બેકરી નજીકથી પસાર થઈ રહ્યા હતા, તે વખતે સંતુલન ગુમાવતા અથવા અન્ય કોઈ કારણસર રસ્તા પર પડી ગયા હતા.
પારડી: પારડીમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત મજૂર વિક્રમ સાહનું 19 દિવસ બાદ સારવાર દરમિયાન મોત - Pardi News