ભાવનગર શહેર: આગામી રથયાત્રાને ધ્યાને રાખી પોલીસ દ્વારા સુભાષનગર સહિતના વિસ્તારના પેટ્રોલિંગ કરાયું, DYDP ઉપસ્થિત રહ્યા
Bhavnagar City, Bhavnagar | Jul 5, 2026
ભાવનગર શહેરમાં આગામી અષાઢીબીજના રોજ રથયાથા નીકળશે. જે રથયાત્રાને ધ્યાને રાખી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસે કાર વાન અને ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. જેમાં DYSP સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.