દસ્ક્રોઈ: વ્યાજખોરનો આતંક:રૂ. 4 લાખની સામે 15 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વેપારીને લાફા મારી મૂડી માગી
વ્યાજખોરનો આતંક:રૂ. 4 લાખની સામે 15 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વેપારીને લાફા મારી મૂડી માગી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંકનો કિસ્સો સામે આવ્યો છે. એક વેપારીએ વ્યાજખોર પાસેથી 4.10 લાખ રૂપિયા લીધા હતા, જેની સાથે સામે કુલ 13 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોર દ્વારા બીજા 4.10 લાખ રૂપિયાની માંગણી કરીને વેપારીને માર મારીને હેરાન કરવામાં આવતા હતા...