તળાજા: દાઠા તાલુકા પંચાયત વિસ્તારમાં જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા જિલ્લા પંચાયત હેઠળ આવતા દાઠા તાલુકા પંચાયત વિસ્તારમાં જન જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કાર્યકર્તાઓ, કેન્દ્રના સંયોજકો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચૂંટણી અંગે જનજાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમમાં તળાજાના લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી ગૌત