સાવલી: પોઇચા-કનોડા ગામે રેતી ખનન કરતા અનેક વાહનોને સીઝ કરાયા
Savli, Vadodara | Dec 11, 2024 બ્રેકિંગ વડોદરા/સાવલી ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ ને મળી મોટી સફળતા.. મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ફ્લાઈંગ સ્કોડ ની રેડ.. સાવલી તાલુકાના પોઇચા-કનોડા ગામે રેતી ખનન કરતા અનેક વાહનોને કર્યા સીજ.. વડોદરા ખાન ખનીજ ઊંઘતું ઝડપાયું.. બે ટ્રેક્ટર, એક હિતાચી, એક જેસીબી, એક ડમ્ફર, ત્રણ નાવ