ભાવનગર શહેર: મોતીતળાવ વિસ્તારમાં યુવક પર હુમલો કરાતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો, પરિવારજનોએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 4, 2026
ભાવનગર શહેરના જમના કુંડ વિસ્તારમાં રહેતા એક યુવક પર હુમલો કરાયાની ઘટના બની હતી. જમના કુંડ વિસ્તારમાં રહેતા યુવક પર મોતી તળાવ વિસ્તારમાં હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.