ઘાટલોડિયા: ગુલબાઈ ટેકરામાં છરીથી હુમલો, પોલીસે તપાસ હાથ ધરી
આજે શુક્રવારે વાગ્યાની આસપાસ ગુલબાઈ ટેકરા કેસમાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.જેમાં મોડી સાંજે મરણ પ્રસંગે યોજાયેલ ભજન સંધ્યામાં સ્ટેજ પર બેસવાની બાબતે બોલાચાલી થતા સ્ટેજ સંચાલન કરનાર પર છરી વડે હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત પ્રફુલ ભાટીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.જેમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.