વડગામ તાલુકાના ઘણા ગામડાઓમાં મગફળીનું સારું ઉત્પાદન થયું છે આ વખતે ખેડૂતોને આશા છે કે મગફળીના ટેકાના ભાવ સારા મળશે જોકે સરકાર એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ અંગેની જાણકારી આજે શનિવારે રાત્રે સાડા નવ કલાકે મળી છે.