ગોધરા: શહેરના રાજમાર્ગો પર ભવ્ય જનમેદની: આંબેડકર જયંતીની ઉજવણીમાં વિશાળ બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની.
ગોધરાના રાજમાર્ગો પર ભવ્ય જનમેદની: આંબેડકર જયંતીની ઉજવણીમાં વિશાળ બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની.ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજે 135મી જન્મ જયંતી દેશભરમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં પણ આ નિમિત્તે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગોધરામાં આજે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ ભવ્ય બાઇક રેલી શહેરના મ