ગોધરા: ગત રોજ ગોધરા અને શહેરા નગર પાલિકા તેમજ તાલુકા પંચાયત મળી આજે આજે કુલ 9 ઉમેદવારી ફોર્મ ભરાયા
ગોધરા અને શહેરા નગર પાલિકા તેમજ તાલુકા પંચાયત મળી આજે આજે કુલ 9 ઉમેદવારી ફોર્મ ભરાયા,પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ગોધરા અને શહેરામાં વિવિધ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નગર પાલિકા અને તાલુકા પંચાયત મળીને કુલ 09 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ગોધરામાં આજે સૌથી વધુ ફોર્મ ભરાયા હતા. અહીં કુલ 06 ઉમેદવારોએ અપક્ષ તરીકે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે.