દસાડા: તાલુકાની પાટડી સરકારી હોસ્પિટલમાં યુવકને પોલીસ દ્વારા માર મારવાના બનાવમાં યુવકની માતાએ આપી પ્રતિક્રિયા
Dasada, Surendranagar | Jun 3, 2025
સુરેન્દ્રનગરના પાટડી સરકારી હોસ્પિટલમાં 27 મે 2025ના રોજ યુવકે પિતાના મૃત્યુ બાદ હોબાળો મચાવતાં પોલીસે માર માર્યો. વાયરલ...