દસાડા: શહેરના ખેરવા ગામે એક માસ અગાઉ કરાયેલ સરકારી જમીન પર ના દબાણ ને હટાવ્યા બાદ ફરી તેજ જમીન પર બાંધકામ કરાયું : સરપંચ
Dasada, Surendranagar | Jun 1, 2025
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ખેરવા ગામે ઉપ-સરપંચ દ્વારા એક મહિના અગાઉ દૂર કરાયેલા દબાણ પર ફરી ગેરકાયદે બાંધકામ શરૂ...