ઉઠરેટીની જગ્યામાં પ્લાસ્ટિક કચરો સળગાવાની ભયંકર બેદરકારી ખુલ્લી પાડ્યા બાદ પણ હજુ સ્થિતિમાં સુધાર ન આવતા વિપક્ષનેતા જયરાજસિંહ મોરી દ્વારા આજરોજ પ્રદુષણ બોર્ડ તેમ જ પ્રાદેશિક કમિશ્નર માં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. વિપક્ષનેતા એ તા. ૧૦/૦૯/૨૦૨૫ના રોજ પ્રદુષણ બોર્ડમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ કરેલજેને લઈ ને પ્રદુષણ બોર્ડ દ્વારા સિહોર નગરપાલિકાને નોટિસ પણ આપવામાં આવેલ. પરંતુ આ શાસકો સતાના મદમાં આંધળા બન્યા હોય અને જાણે પોતાને નિયમો ઉલ્લંઘન