વડગામ: વેઈટર અંગે પોલીસ મથકે માહિતી ન આપતા જાહેરનામા ભંગ બદલ હોટલ માલિક સામે કાર્યવાહી.
છાપી પોલીસે વેઈટર અને રસોઈયા અંગેની માહિતી પોલીસ સ્ટેશનમાં ન આપતા બનાસકાંઠા કલેક્ટરના જાહેરનામાં ભંગ બદલ હોટલ માલીક સામે કાર્યવાહી કરી હોવાની જાણકારી આજે બુધવારે રાત્રે સાડા નવ કલાકે આપી છે.