Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસ વિસ્તારની યુવતી સાથે શારીરિક અને આર્થિક છેતરપિંડી કરી મરવા મજબુર કરાયા મામલે એક શખ્સને પોલીસે ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Jun 19, 2026
ભાવનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનો ઢોંગ રચી શારીરિક અને આર્થિક શોષણ કર્યા બાદ આત્મહત્યા માટે મજબૂર કરવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. યુવતીના મોત બાદ પરિવારની ફરિયાદના આધારે રાજસ્થાનના રહેવાસી એક યુવક સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસ વિસ્તારની યુવતી સાથે શારીરિક અને આર્થિક છેતરપિંડી કરી મરવા મજબુર કરાયા મામલે એક શખ્સને પોલીસે ઝડપી લીધો - Bhavnagar City News