ઉમરગામ: ઉમરગામ જીઆઈડીસીમાં ચંદન સ્ટીલ લિમિટેડના વિસ્તરણ માટે લોક સુનાવણી આયોજન
ઉમરગામ GIDC ખાતે સ્થિત હજારો લોકોને રોજગાર પૂરું પાડતી ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીના પ્રસ્તાવિત વિસ્તરણ પરિયોજનાને લઈને આજે કોસ્ટલ હાઇવે ઉપર બારી બારીયા સમાજ હોલ ખાતે લોક સુનાવણી યોજાઈ હતી.