અમદાવાદના Subhash Bridge ની પ્રાથમિક ડિઝાઇન કરાઇ તૈયાર..સુભાષ બ્રિજની 3D ડિઝાઇન તૈયાર કરવામાં આવી..હયાત બ્રિજ અને નવા બ્રિજને જોડી 8 લેન બ્રિજ બનાવાશે..આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. બ્રિજના તમામ સુપર સ્ટ્રકચરને તોડી પાડવામાં આવશે..