ગોધરા: 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા 'સાયકલ ઓન સન્ડે' રેલીનું ભવ્ય આયોજન; 30થી વધુ સાયકલિસ્ટો જોડા
'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા 'સાયકલ ઓન સન્ડે' રેલીનું ભવ્ય આયોજન; 30થી વધુ સાયકલિસ્ટો જોડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ' અભિયાનને વેગ આપવા માટે સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસ દ્વારા રવિવારના દિવસે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ પોલીસ તંત્ર અને સ્થાનિક નાગરિકોના સહયોગથી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં સાયકલ ઓન સન્ડે' (