Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: વટવામાં બીબી તળાવ પાસે પાણીની લાઈનમાં ભંગાણ

Vejalpur, Ahmedabad | Jun 16, 2026
વટવામાં બીબી તળાવ પાસે પીવાના પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. છેલ્લા બે મહિનામાં એક જ જગ્યાએ ત્રીજી વખત ભંગાણ પડતાં તંત્રની નબળી કામગીરી ખુલ્લી પડી છે. મુખ્ય માર્ગ પર જ ખાડો ખોદાતા કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાયું છે અને વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.**