Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેર નજીક આવેલા તગડી ખાતે યુવકને માર મારતા હોસ્પિટલ ખસેડાયો, ઈજાગ્રસ્ત યુવાકે પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | May 7, 2026
ભાવનગર શહેર નજીક આવેલા તગડી ખાતે એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી હતી. તગડી નજીક યુવક પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્ત દ્વારા કરવામાં આવ્યો હતો. જે ઘટનાને લઈને એજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો હોસ્પિટલ ખાતેથી ઇજાગ્રસ્ત યુવકે પ્રતિક્રિયા આપી હતી બનાવ અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેર નજીક આવેલા તગડી ખાતે યુવકને માર મારતા હોસ્પિટલ ખસેડાયો, ઈજાગ્રસ્ત યુવાકે પ્રતિક્રિયા આપી - Bhavnagar City News