માંગરોળના સીલ ગામે મોટા પ્રમાણમાં દારૂના જથ્થા ના આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચ જુનાગઢ દ્વારા માંગરોળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હાલ તમામ આરોપીઓ જેલહવાલે માંગરોળ નજીકના સીલ જીઆઇડીસી માં સીલ ગામે 334 પેટી ઇંગ્લિશ દારૂ પકડાયેલ જેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે રિમાન્ડ આપેલ જે રિમાન્ડ પૂર્ણ થતા આજ ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કર્યો નુ જાણવા મળે છે આરોપીઓ હાલ ચાર ની અટકાયત થઈ છે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ.