બારડોલી: બારડોલી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો જેમાં 499 લાભાર્થીઓને ₹ 82.48 લાખની સહાય આપી
Bardoli, Surat | Oct 14, 2025 ગાંધી રોડ, ખાતે, પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કૃષિ મહોત્સવમાં 12 સ્ટોલ લાગ્યા હતા જેના પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું જેનું બારડોલી ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો દરમ્યાન ખેડુતોને પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મ રાજપરા લુંભા બાબુભાઈ પટેલ અને બાલદા ગામે ચેતનભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેશે