ભાવનગર શહેર: કુંભારવાડા વોર્ડમાં કોંગ્રેસએ 2 સીટ પર વિજય મેળવી, જ્યારે 2 ભાજપના ઉમેદવાર વિજય થયા
Bhavnagar City, Bhavnagar | Apr 28, 2026
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી વિદ્યાનગર ખાતે યોજાઇ હતી જેમાં ભાવનગર શહેરના કુંભારવાડા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે કુંભારવાડામાં ગત ટ્રમમાં ભાજપના નગરસેવકો વિજેતા થયા હતા ત્યારે વર્ષ 2026 ની ચૂંટણીમાં કોંગ્રેસે 2 સીટ પર વિજય મેળવ્યો છે.