ઓખામંડળ: દ્વારકા જિલ્લાના ખીજદળ ગામે આરોગ્ય મહિલા કર્મીની જાતીય સતામણી : બે શકશો સામે ફરિયાદ નોંધાઇ
દ્વારકા જિલ્લા ના ખીજદળ ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ પોતાની સાથે અનૈતિક માગણી કરીને તેમજ જાતીય સતામણી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે બે શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી છે