ગોધરા: એન્જિનિયરિંગ કોલેજ ટુવા ખાતે એક દિવસિય રાષ્ટ્રીય સેમીનાર યોજાયો
એન્જિનિયરિંગ કોલેજ ટુવા ખાતે એક દિવસિય રાષ્ટ્રીય સેમીનાર યોજાયો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી -ગુજરાત સરકાર દ્વારા એન્જિનિયરિંગ કોલેજ ટુવા ખાતે એક દિવસિય રાષ્ટ્રીય સેમીનાર "નેનો ટેકનોલોજી માં નવો યુગ તેમજ ટકાઉ અને ગ્રીન એન્જિનિયરિંગ પ્રેક્ટિસ" વિષય પર યોજાઈ ગયો. આ સેમિનારમાં પ્રથમ સેશનમાં ચારૂસેટ યુનિવર્સિટી ચાંગાના પ્રો. ડો. કમલેશ ચૌહાણ,એસ.પી યુનિ.આણંદ ના ડો. યતી વૈદ્ય તથા ચારૂસેટ યુનિ