ગોધરા: ગોધરા રેલવે સ્ટેશનથી સાતપુલ માર્ગના ભૂવાઓનું સમારકામ પૂર્ણ, ઉપપ્રમુખ ઈશાંત સોનીએ કર્યું સ્થળ નિરીક્ષણ
ગોધરા રેલવે સ્ટેશનથી સાતપુલ માર્ગના ભૂવાઓનું સમારકામ પૂર્ણ, ઉપપ્રમુખ ઈશાંત સોનીએ કર્યું સ્થળ નિરીક્ષણ,ગોધરા શહેરના રેલવે સ્ટેશનથી સાતપુલ સુધીના મુખ્ય માર્ગ પર પડેલા જોખમી ભૂવાઓનું ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંત સોની દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ માર્ગ પર ભૂવાઓને કારણે રોજબરોજ પસાર થતા વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામા