વઢવાણ: પંજાબના મુખ્યમંત્રીના કોન્વેમાં એમ્બ્યુલન્સમાં પૂરતી દવા ન હોવાના સમાચાર મામલે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની પ્રતિક્રિયા
સાયલાના તાલુકામાં યોજાયેલ ખેડૂત સભામાં પંજાબના CMના કોન્વોયમાં ફાળવેલી એમ્બ્યુલન્સમાં પૂરતી દવા જ નહતી” તેવા સમાચારો પ્રસારિત થયા હતાં. આ સમાચાર અંગે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે.આ અંગે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી ચૈતન્ય પરમારે હોસ્પિટલ ખાતેથી વધુ વિગતો આપી હતી.