રાજુલા: અમારી જેવા માથાભારે માણસોની પણ કોળી સમાજને જરૂર છે, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નો વિડીયો વાયરલ
Rajula, Amreli | Nov 12, 2025 હાલ રાજુલાના જાફરાબાદ ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે જેમાં તેઓ સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે કે કોળી સમાજને અમારી જવા માથાભારે લોકોને જરૂર છે ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં તેમના સમર્થકો દ્વારા ખૂબ વાયરલ કરવામાં આવ્યો છે.