બાબરા: બાબરા પોલીસ સ્ટેશનના દાખલ થયેલ ગુન્હામાં સાતેક માસથી નાસતો ફરતા આરોપીને સુરત ખાતે થી ઝડપી લેતી પોલીસ
Babra, Amreli | Sep 16, 2025 બાબરા પોલીસ સ્ટેશન ખાતે જાનથી મારી નાખવાની ધમકી તથા વાહન અકસ્માતના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી સુરતમાંથી પેરોલ-ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા ઝડપી લેવાયો.