બોડેલી: બોડેલીના વાઘવા ગામે આઠમના મેળામાં સાંસદ મુકેશ રાઠવા અને ઉપેન્દ્ર રાઠવા પહોંચ્યા
બોડેલીના વાઘવા ખાતે આઠમના પાવન અવસરે મા વાઘેશ્વરી માતાજીના મંદિરે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને સાંસદ ડો. મુકેશભાઈ રાઠવાએ દર્શન કર્યા. આ પ્રસંગે આયોજિત મેળામાં સરપંચ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.