ગોધરા: હિટવેવ સામે દર્દીઓને રક્ષણ મળી રહે તે માટે ગોધરા સિવિલ હોસ્પિટલના તમામ ૨૨ વોર્ડમાં એર કૂલર મુકવામાં આવ્યા
હિટવેવ સામે દર્દીઓને રક્ષણ મળી રહે તે માટે ગોધરા સિવિલ હોસ્પિટલના તમામ ૨૨ વોર્ડમાં એર કૂલર મુકવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ગરમીથી રાહત આપવા તંત્ર દ્વારા પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી અને હિટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વધતા જતાં તાપમાનને ધ્યાને રાખીને પંચમહાલ જિલ્લાની મેડિકલ કોલેજ સંલગ્ન ગોધરા સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા દર્દીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સાર