ગોધરા: અલ નિનોની અસર: પંચમહાલના ખેડૂતોને ડાંગરનું વાવેતર ટાળવા અને વૈકલ્પિક પાકો અપનાવવા સલાહ
અલ નિનોની અસરને કારણે વરસાદ ઓછો અને મોડો આવવાની સંભાવનાને પગલે, પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતોને આર્થિક નુકસાનથી બચવા હાલમાં ડાંગરનું વાવેતર ન કરવા સલાહ આપી છે. આ સ્થિતિમાં ડાંગરનું વાવેતર ૩૦% થી ૪૦% ઘટવાની આશંકા છે.ખેડૂતોને ડાંગરના બદલે કઠોળ, સોયાબીન અને ઘાસચારા જેવા વૈકલ્પિક પાકોતરફ વળવા સૂચન કરાયું છે. વધુમાં, રોપણી કરવાને બદલે પૂરતો ભેજ હોય ત્યારે જ સીધું વાવેતર કરી શકાય તેવી જાતો પસંદ કરવા જણાવાયું છે. જોકે, આ અણધારી પરિસ્થિતિને લીધે