સંજેલી: ચમારીયા ગામે રસ્તો સાંકડો હોવાના કારણે લોકોને ભારે હાલાકી, બસ સાઇડમાં ઉતરી #Jansamasya
Sanjeli, Dahod | Jul 6, 2025 આજે તારીખ 06/07/2025 રવિવારના રોજ બપોરે 2 કલાકે સ્થાનિકો દ્વારા રસ્તો પહોળો કરવા લોકમાંગ ઉઠી.સંજેલી તાલુકાના ચમારીયા ગામે ગઢસીસા સંતરામપુર સંજેલી રૂઠની એસટી બસ ચમારીયા વળાંક પાસેથી પસાર થઈ રહી હતી.ત્યાં વળાંકમાં બમ્પર આવતા એસટી ડ્રાઈવર એ બમ્પરની સાઈટ માથી કાઢવા જતા બસ સાઈડના ગટરમાં ફસાઈ ગઈ બસમાં બેઠેલા મુસાફરો નો બચાવ થયો હતો બસમાં સાત જેટલા મુસાફરો બેઠેલા હતા.આ ઘટના થી સંજેલી થી પિછોડા સુધીના સિંગલ પટ્ટી રોડ ની પોલ ખુલી છે.