Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: શાહીબાગ અંડરપાસ આગામી 5 દિવસ આંશીક રીતે બંધ!

શાહીબાગ અંડરપાસ આગામી 5 દિવસ આંશીક રીતે બંધ! 3 એપ્રિલથી 7 એપ્રિલ સુધી દિવસ દરમિયાન બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ સમય દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગે મુસાફરી કરવાની રહેશે. અંડરપાસ ઉપર આવેલા રેલવે ટ્રેકની મરામતના લીધે અંડરપાસ બંધ કરવામાં આવશે. પોલીસ કમિશનરે બે તારીખ 4 વાગ જાહેરનામું પ્રસિદ્ધ કરી માહિતી આપી..

MORE NEWS