આગામી તા. ૧ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની પૂર્વ તૈયારી, બોટ તૈનાતી અને જાહેર જનતાને સતર્ક રહેવા અપીલ
સરકારી વાહનો, હૂટરવાળા વાહનો, કચરો એકત્રિત કરતા વાહનો દ્વારા જનતાને સર્તક કરવા સતત અનાઉન્સમેન્ટ કરવા સૂચના
બે આર્મી ની ટુકડી બે NDRF એક SDRF ની ટિમ તૈનાત
કોષ્ટગાર્ડ ની ટિમ પણ એલર્ટ રાખવામાં આવી
Valsad, Valsad | Jul 30, 2026