Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ઉધના: સુરતના સચિન જીઆઇડીસીમાં કરૂણ ઘટના: પ્લાય બોર્ડના કારખાનામાં મશીન નીચે દબાઈ જવાથી 15 વર્ષના સગીર શ્રમિકનું દર્દનાક મોત

Udhna, Surat | Dec 11, 2025
સુરત શહેરના હોજીવાલા વિસ્તારમાં આવેલી ગુજરાત પ્લાય બોર્ડ કંપનીમાં ગત બુધવારે સાંજે એક અત્યંત કરૂણ ઘટના બની હતી. માત્ર 15 વર્ષના સગીર શ્રમિક મનીકાંત કુમારનું પ્લાય બોર્ડના કારખાનામાં મશીન નીચે દબાઈ જવાથી દર્દનાક મોત નીપજ્યું છે. આ અકસ્માત અંગે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.મૂળ બિહારનો રહેવાસી મનીકાંત કુમાર છેલ્લા એક વર્ષથી સુરતમાં પરિવાર સાથે રહેતો હતો.

MORE NEWS

Chalo, Barish Mein Surat Ghuma Du 🫠☔️

#rainydays #iamsuratcity 
#surat 
#monsoon

Chalo, Barish Mein Surat Ghuma Du 🫠☔️ #rainydays #iamsuratcity #surat #monsoon

Udhna, Surat | Jul 27, 2026

What happens when Swiss perspective meets Indian innovation?

The Young Entrepreneurship Exchange Program (YEEP) brought together students from Parul University and the Bern University of Applied Sciences, Switzerland, for a 15-day exchange focused on innovation, entrepreneurship, and cross-cultural learning. Through collaborative workshops, discussions, and startup-focused activities, participants explored how diverse perspectives can shape stronger solutions to real-world challenges.

With startups increasingly relying on international collaboration to address complex problems, initiatives like YEEP are helping students develop the global outlook needed to navigate an interconnected entrepreneurial landscape. More than an academic exchange, the programme reflected a growing shift towards learning that combines innovation, cultural understanding, and global collaboration.

What happens when Swiss perspective meets Indian innovation? The Young Entrepreneurship Exchange Program (YEEP) brought together students from Parul University and the Bern University of Applied Sciences, Switzerland, for a 15-day exchange focused on innovation, entrepreneurship, and cross-cultural learning. Through collaborative workshops, discussions, and startup-focused activities, participants explored how diverse perspectives can shape stronger solutions to real-world challenges. With startups increasingly relying on international collaboration to address complex problems, initiatives like YEEP are helping students develop the global outlook needed to navigate an interconnected entrepreneurial landscape. More than an academic exchange, the programme reflected a growing shift towards learning that combines innovation, cultural understanding, and global collaboration.

Udhna, Surat | Jul 27, 2026

અમદાવાદ પુરી એક્સપ્રેસમાંથી રેલ્વે એસઓજીએ લાખોનો બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

સુરત રેલ્વે સ્ટેશન પરથી અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલ્વે એસઓજીની ટીમે બિનવારસી હાલતમાં લાખોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો..
.
.
.
.
.
.
.
.

#ahmedabad #puriexpress #railwaysog #ganja #drugs #illegal #crime #police #surat #ssknews

અમદાવાદ પુરી એક્સપ્રેસમાંથી રેલ્વે એસઓજીએ લાખોનો બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો સુરત રેલ્વે સ્ટેશન પરથી અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલ્વે એસઓજીની ટીમે બિનવારસી હાલતમાં લાખોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #ahmedabad #puriexpress #railwaysog #ganja #drugs #illegal #crime #police #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026

50 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં 2 વર્ષથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે અડાજણથી ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ મથકમાં ટેલીગ્રામ મારફતે પાર્ટ ટાઈમ જોબ અને વધુ નફાની લાલચ આપી લોકો સાથે 50 લાખથી વધુના ઓનલાઈન ફ્રોડ કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો..
.
.
.
.
.
.
.
.

#onlinefraud #crimebranch #adajan #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ #surat #ssknews

50 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં 2 વર્ષથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે અડાજણથી ઝડપી પાડ્યો સુરત ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ મથકમાં ટેલીગ્રામ મારફતે પાર્ટ ટાઈમ જોબ અને વધુ નફાની લાલચ આપી લોકો સાથે 50 લાખથી વધુના ઓનલાઈન ફ્રોડ કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #onlinefraud #crimebranch #adajan #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026

ડીંડોલી જી9 મોલમાં એક જ રાતમાં 4થી 5 દુકાનોમાં ચોરી, લાખોનો મુદ્દામાલ લઈ તસ્કરો ફરાર

સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ જી 9 મોલમાં એક જ રાતમાં ચારથી પાંચ દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાના લેપટોપ, મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી..
.
.
.
.
.
.
.
.

#dindoli #chori #g9mall #dukan #office #Laptop #thief #crime #police #surat #ssknews

ડીંડોલી જી9 મોલમાં એક જ રાતમાં 4થી 5 દુકાનોમાં ચોરી, લાખોનો મુદ્દામાલ લઈ તસ્કરો ફરાર સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ જી 9 મોલમાં એક જ રાતમાં ચારથી પાંચ દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાના લેપટોપ, મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી.. . . . . . . . . #dindoli #chori #g9mall #dukan #office #Laptop #thief #crime #police #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026