Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુરના ખાખસર ગામે આવેલા વેલ સાઈટ પરથી ક્રુડ-ડીઝલ ચોરતો હેલ્પર ઝડપાયો

Tarapur, Anand | Apr 3, 2026
તારાપુર તાલુકાના ખાખસર ગામે આવેલા સન પેટ્રો કેમીકલમાં હેલ્પર તરીકે નોકરી કરતો મીત્તલી ગામનો શખ્સ વેલમાંથી ક્રુડ તેમજ જનરેટરમાંથી ડીઝલની ચોરી કરતા પકડાતા આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતા કુશ રાજીવ સિંઘે મહેન્દ્ર હીરાભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.