દસ્ક્રોઈ: ગરમીના કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવા સૂચના આપી
અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓને સમયમાં ફેરફાર કરવા અને બપોરની શાળાઓ વહેલી છોડવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાઓએ સત્તાવાર પરિપત્રની રાહ જોયા વગર પોતાની રીતે વિવેકબુદ્ધિથી નિર્ણય લેવા અને ખુલ્લા મેદાનમાં થતી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા જણાવાયું છે. અમદા