બારડોલી: દિવાળી ના તહેવાર પહેલા બારડોલી નગરમાં ડ્રગ અને ફૂડ વિભાગ એક્શનમાં
Bardoli, Surat | Oct 9, 2025 દિવાળી તહેવાર નિમિત્તે મીઠાઈઓ તેમજ ફરસાણનું ધૂમ વેચાણ થાય છે. મીઠાઈઓ માં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘી તેમજ ફરસાણ માં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં, કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય છે. ફૂડ વિભાગ દ્વારા બારડોલી ખાતે અલગ અલગ જગ્યા પર મીઠાઈઓ ,ફરસાણ તેમજ આઈસ્ક્રીમ પાર્લર ની દુકાનોમાં તપાસ હાથ ધરાઇ, દુકાનો પરથી માવા આઈસ્ક્રીમ, તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવ્યા,